Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના સાંગલીમાં દીવાલ ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના સાંગલીમાં દીવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ પર ભારે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“મહારાષ્ટ્રના સાંગલીમાં દીવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ વિશે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. આ દુ:ખદ ક્ષણે, મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. મારી પ્રાર્થના છે કે ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય: પ્રધાનમંત્રી @narendramodi”

महाराष्ट्रातील सांगली येथे भिंत कोसळून झालेल्या जीवितहानी बद्दल ऐकून अत्यंत दुःख झाले. या दुःखद प्रसंगी माझ्या संवेदना शोकाकुल कुटुंबीयांसोबत आहेत. जखमी लवकरात लवकर बरे व्हावेत, ही प्रार्थना: पंतप्रधान @narendramodi”

 

SM/BS/GP/JT