Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાવીર જંયતી પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જંયતીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મહાવીર જયંતી પર શુભેચ્છા. આપણે ભગવાન મહાવીરના ઉમદા ઉપદેશોને યાદ રાખવા જોઈએ કે જે પેઢીઓને માર્ગદર્શન આપતા રહેશે.”

TR