Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાવીર જયંતી પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતી પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે

પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં કહ્યું કે, “મહાવીર જયંતીના અવસરે આપણે ભગવાન મહાવીરના વિચારો અને આદર્શોને યાદ કરીને સદભાવપૂર્ણ અને શાંતિપૂર્ણ સમાજ પ્રત્યે આપણા સંકલ્પને દોહરાવીએ.”

AP/J.Khunt