Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાવીર જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતિનાં પાવન પર્વે લોકોને શુભકામના પઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “ભગવાન મહાવીરનો શાંતિ, અહિંસા અને સદભાવનાનો સંદેશ આપણા માટે ખૂબ મોટો પ્રેરણાસ્રોત છે.”

RP