Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહા નવમી પર નાગરિકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રીએ મા સિદ્ધિદાત્રીની પૂજા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહા નવમી નિમિત્તે તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી અને મા સિદ્ધિદાત્રીની પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી કે મા સિદ્ધિદાત્રી તેમના બધા ભક્તોને તેમના સંકલ્પો પૂર્ણ કરવા માટે આશીર્વાદ આપે.

શ્રી મોદીએ ‘X’ પર લખ્યું;

“મારા બધા દેશવાસીઓને મહાનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ શુભ પ્રસંગે, હું માતા સિદ્ધિદાત્રીને હૃદયપૂર્વક પ્રણામ કરું છું! તે તેમના બધા ભક્તોને તેમના સંકલ્પની પરિપૂર્ણતાનો આશીર્વાદ આપે, એ મારી પ્રાર્થના છે.”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]