Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહિલાઓની વિશ્વ બોક્સિંગ પ્રતિયોગિતામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ મેરી કોમને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓની વિશ્વ બોક્સિંગ પ્રતિયોગિતામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ મેરી કોમને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ કહ્યુ, “ભારતીય રમત જગત માટે ગૌરવશાળી ક્ષણ. મહિલાઓની વિશ્વ બોક્સિંગ પ્રતિયોગિતામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ મેરી કોમને અભિનંદન. રમત માટેનો તેમનો ખંત વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ અને પ્રેરણાદાયક છે. તેમની જીત ખરેખર વિશેષ છે”

***

RP