પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 51 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સાક્ષીને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ સાક્ષીના પ્રભાવશાળી પ્રદર્શન અને નિર્ણાયક વિજય માટે તેમની પ્રશંસા કરી હતી.
શ્રી મોદીએ તેમને સતત સફળતાની શુભેચ્છા પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ ભવિષ્યમાં વધુ મોટી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;
“મહિલાઓની 51 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સાક્ષી માટે એક પશાનદાર ગોલ્ડ! પ્રભાવશાળી પ્રદર્શન અને નિર્ણાયક વિજય બદલ તેમને અભિનંદન. તેઓ સતત વધુ મોટી ઊંચાઈઓ પ્રાપ્ત કરતા રહે!
#CWG2026”
A prestigious Gold for Sakshi in the Women’s 51 kg Boxing event! Congratulations to her on a commanding performance and a decisive victory. May she continue to scale greater heights!#CWG2026
— Narendra Modi (@narendramodi) August 1, 2026
IJ/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]