પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહિલા દિવસના અવસર પર નારી શક્તિને નમન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મહિલા દિવસના અવસર પર નારી શક્તિને શત્ – શત્ નમન, આપણને આપણી નારી શક્તિની ઉપલબ્ધિઓ પર અત્યંત ગર્વ છે. મહિલા વિકાસથી આગળ વધીને આજે ભારતનો મંત્ર છે – મહિલાઓના નેતૃત્વમાં વિકાસ.”
***
NP/J.Khunt/GP