Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. એમણે કહ્યું હતું કે, “મિલાદ-ઉન-નબીની શુભેચ્છા, પૈગમ્બર મોહમ્મદના વિચારોથી પ્રેરિત થઇને આજના દિવસે સમાજમાં સદભાવનાં અને કરૂણાની ભાવના વધે. હું ચારે બાજુ શાંતિની કામના કરું છું”

RP