પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં આગ લાગવાથી થયેલ જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, મુંબઈમાં આગના સમાચાર જાણીને દુઃખ થયું. મારી સાંત્વના દુઃખી પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય.”
NP/GP
Anguished by the fire in Mumbai. My thoughts are with the bereaved families in this hour of grief. I pray that those injured recover quickly: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 29, 2017