Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મુંબઈમાં ઇમારત તૂટી પડવાને કારણે થયેલા મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ઇમારત તૂટી પડવાને કારણે થયેલા મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મુંબઈમાં ઇમારત તૂટી પડવાનું દુઃખ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓનાં પરિવાજનોને મારું આશ્વાસન અને ઇજાગ્રસ્ત થયેલી વ્યક્તિઓ ઝડપથી સાજી થઈ જાય તેવી પ્રાર્થના.”

J.Khunt/TR