Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મુંબઈમાં થયેલી ભાગદોડ પર શોકની લાગણી વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ભાગદોડની ઘટનામાં થયેલા મૃત્યુ પર શોકની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મુંબઈમાં ભાગદોડના કારણે મૃત્યુ પામેલા લોકો માટે મને ઊંડું દુઃખ છે. જે લોકોને ઇજા થઈ છે તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

મુંબઈની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રેલવે મંત્રી પિયૂષ ગોયલ મુંબઈમાં સ્થિતિની સમીક્ષા કરી રહ્યાં છે અને તમામ સહાય મળે તેની વ્યવસ્થા કરી રહ્યાં છે.”

NP/J.Khunt