Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મુંબઈમાં મકાન પડવાની ઘટનાનો ભોગ બનેલાઓને અનુગ્રહ રાશિની જાહેરાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના ઘાટકોપરમાં મકાન પડી જતા જીવ ગુમાવનારાઓના વારસદારોને રૂ. બે લાખની અનુગ્રહ રાશિ મંજૂર કરી હતી.

પ્રધીનમંત્રીએ મકાન પડી જતા ઘાયલ થયેલાઓ માટે પણ રૂ. 50,000 મંજૂર કર્યા હતા.

AP/J.Khunt/TR/GP