પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રમજાનના અવસર પર મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી છે.
તેમણે કહ્યું કે “રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થતા, હું મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવું છું. રમજાનનો પવિત્ર મહિનો આપણા સમાજમાં ભાઈચારા અને સૌહાર્દની ભાવનાને મજબૂત કરશે.”
J.Khunt/GP
As Ramzan commences, I convey my greetings. pic.twitter.com/qM3H8BsiZK
— Narendra Modi (@narendramodi) June 6, 2016