Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મેઘાલયનાં સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેઘાલયનાં સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “મેઘાલયનાં સ્થાપના દિવસનાં ખાસ અવસર પર રાજ્યનાં લોકોને શુભેચ્છાઓ.

મેઘાલયનાં લોકોએ દેશ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. હું રાજ્યની નિરંતર પ્રગતિ માટે પ્રાર્થના કરુ છુ.”

RP