Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મ્યાન્માર લશ્કરના વિમાનના કરુણ અકસ્માત બદલ દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મ્યાન્માર લશ્કરના પરિવહનનું વિમાન તૂટી પડવા બદલ દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મ્યાન્મારના લશ્કરનું પરિવહન વિમાન તૂટી પડ્યું છે. તેમાં થયેલી જાનમાલની હાનિ પર દુઃખ થયું છે. ભારત રિકવરીના તમામ પ્રયાસોમાં મદદ કરવા તૈયાર છે.”

AP/J.Khunt/TR/GP