Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ યુએઈ (UAE)ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું સ્વાગત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં એરપોર્ટ પર યુએઈ (UAE)ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું સ્વાગત કર્યું હતું.

X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:

“મારા ભાઈ, યુએઈ (UAE)ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું સ્વાગત કરવા એરપોર્ટ પર ગયો હતો.  તેમની મુલાકાત દર્શાવે છે કે તેઓ ભારત-UAEની મજબૂત મિત્રતાને કેટલું મહત્વ આપે છે. અમે ચર્ચાઓ માટે આતુર છું.

 @MohamedBinZayed”

 

‏توجهتُ إلى المطار لاستقبال أخي، صاحب السمو الشيخ محمد بن زايد آل نهيان، رئيس دولة الإمارات العربية المتحدة. تُجسّد زيارته الأهمية التي يوليها لعلاقات الصداقة المتينة بين الهند والإمارات. أتطلع إلى مباحثاتنا.

⁦‪

@MohamedBinZayed

SM/BS/GP/JD