Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ યુપીના ઈટાહ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુપીના ઈટાહ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “યુપીના ઈટાહ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતથી હું વ્યથિત છું. હું જીવ ગુમાવનારાના પરિવારોના દુઃખમાં ભીગીદાર બનું છું અને યુવા બાળકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરું છું.

હું ઈટાહના અકસ્માતમાં ઈજા પામનારાઓ ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરું છું.”

AP/TR