પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે.
લેખમાં ભાર મૂકવામાં આવ્યો છે કે યુવાનોને અસંખ્ય તકો સાથે સશક્ત બનાવવાં એ વિકસિત ભારત માટે મુખ્ય દ્રષ્ટિકોણ છે. તેમાં નોંધવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY) મોટા પાયે રોજગાર સર્જન અને પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે, જ્યારે યુવા મનને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય સહભાગી બનવા માટે સક્ષમ બનાવનાર તરીકે પણ સેવા આપે છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“યુવાનોને અસંખ્ય તકો સાથે સશક્ત બનાવવાં એ વિકસિત ભારતનો મુખ્ય દ્રષ્ટિકોણ છે. PMVBRY મોટા પાયે રોજગાર સર્જન અને પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. આ યોજના યુવા મનને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય સહભાગી બનવા માટે સક્ષમ બનાવશે!
કેન્દ્રીય મંત્રી ડૉ. @mansukhmandviya દ્વારા વાંચવા જેવી લેખ.”
Empowering the youth with innumerable opportunities remains the core vision for a Viksit Bharat. The PMVBRY is set to foster large-scale job creation and transformation. This scheme shall also work as an enabler for the young minds to become active participants in… https://t.co/DMkzpbHF6Z
— PMO India (@PMOIndia) June 19, 2026
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]