Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ યોગની વૈશ્વિક સફર અને સ્થાયી વારસા પરનો એક લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ દ્વારા લિખિત એક લેખ શેર કર્યો છે.

લેખમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે યોગ પ્રાચીન ગ્રંથોથી લઈને વૈશ્વિક માન્યતા સુધી, ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસામાં મૂળ ધરાવવાની સાથે સરહદો પાર પહોંચ્યો છે. તે વાત પર પ્રકાશ પાડે છે કે આજે વૈશ્વિક સ્તરે યોગની ઉજવણી કાલાતીત પરંપરા પ્રત્યેની નવી પ્રશંસાને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) X (ટ્વિટર) પર પોસ્ટ કર્યું;

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી @mpprataprao વિગતવાર સમજાવે છે કે કેવી રીતે, પ્રાચીન ગ્રંથોથી લઈને વૈશ્વિક માન્યતા સુધી, યોગ ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસામાં મૂળ ધરાવવાની સાથે સરહદો પાર પહોંચ્યો છે. આજે, તેની વૈશ્વિક સ્તરે ઉજવણી કાલાતીત પરંપરા પ્રત્યેની નવી પ્રશંસાને પ્રતિબિંબિત કરે છે.”

SM/DK/JD