પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “બધા દેશવાસિઓને રક્ષાબંધનના પાવન પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ.”
***
RP
सभी देशवासियों को रक्षाबंधन के पावन पर्व की बहुत-बहुत शुभकामनाएं। Greetings on Raksha Bandhan.
— Narendra Modi (@narendramodi) August 26, 2018