Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત પર લોકોને શુભેચ્છા આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રમઝાન મહિનાની શરૂઆત પર લોકોને શુભેચ્છા આપી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “માહે રમઝાનની શરૂઆત પર શુભેચ્છા. આ પવિત્ર મહિનો સમગ્ર દુનિયામાં એકતા, શાંતિ અને સંવાદિતા વધારે એવી પ્રાર્થના.”

TR