Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રમઝાનના પવિત્ર માસની શરૂઆત પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રમઝાનના પવિત્ર માસની શરૂઆત પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “સૌને રમઝાનની શુભેચ્છાઓ. આપણે પયગંબર મહંમદ સાહેબના પવિત્ર વિચારોને યાદ કરીએ, જેમણે સંવાદિતા, દયા અને દાનના મહત્વ પર ભાર મૂક્યો હતો. પવિત્ર રમઝાન માસનો પણ આ જ ગુણ છે.”

NP/J.Khunt/GP/RP