Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રવિન્દ્રનાથ ટાગોરને તેમની જયંતી પર શ્રધ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને તેમની જયંતી પર શ્રધ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ગુરૂદેવ ટાગોરને હંમેશા તેમના શક્તિશાળી વિચારો અને સ્વતંત્રતાની ચળવળમાં તેમના યોગદાન માટે યાદ કરાશે. તેમને તેમની જયંતી પર શ્રધ્ધાંજલિ.”

AP/TR/GP