Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના કોટામાં બોટ ઉંધી થઇ જવાને કારણે થયેલ જાનહાનિ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કોટામાં બોટ ઉંધી થઇ જવાને કારણે થયેલ જાનહાનિ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,

રાજસ્થાનના કોટામાં બોટ ઉંધી થઇ જવાને કારણે ખૂબ દુઃખી છું. મારી સંવેદના એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજન ગુમાવ્યા છે.”

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો: PM India    PM India     PM India