પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ ડૉ. સુભાષ સી. કશ્યપના અવસાનથી દુઃખી છું. તેઓ ભારતના અગ્રણી બંધારણીય વિદ્વાનોમાંના એક હતા જેમણે સંસદીય અને બંધારણીય વિમર્શમાં આપેલું પ્રદાન આપણા સમાજને સમૃદ્ધ બનાવે છે. તેમના લખાણો અને લોકશાહી સંસ્થાઓને મજબૂત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા નોંધપાત્ર હતી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
Pained by the passing of Dr. Subhash C. Kashyap, who previously served as Secretary General of the Lok Sabha. He was one of India’s foremost constitutional scholars whose contributions to parliamentary and constitutional discourse enriched our society. His writings and commitment…
— Narendra Modi (@narendramodi) June 4, 2026
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com