Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજ્યનાં વિસ્તારોમાં પૂરની સ્થિતિ બાબતે કર્ણાટકનાં મુખ્યમંત્રી સાથે વાત કરી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના વિસ્તારોમાં પૂરની સ્થિતિ અંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી એચ. ડી. કુમારસ્વામી સાથે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “રાજ્યનાં વિસ્તારોમાં પૂરની સ્થિતિ અંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી એચ. ડી. કુમારસ્વામી સાથે વાત કરી. હું પૂર અસરગ્રસ્ત વિસ્તારોની સુરક્ષા અને સલામતી માટે પ્રાર્થના કરું છું.”

 

RP