પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં બંધારણ (એકસો ચોવીસમા સુધારા)નું બિલ પાસ થવાની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રાજ્યસભાએ બંધારણ (એકસો ચોવીસમો સુધારો) બિલ, 2019 પસાર કર્યું એની ખુશી છે. બિલને આ પ્રકારનું સમર્થન મળતું જોઈને આનંદ થયો છે. ગૃહ જીવંત ચર્ચાનું સાક્ષી બન્યું, જેમાં કેટલાંક સભ્યોએ વિચારપૂર્ણ અભિપ્રાયો વ્યક્ત કર્યા હતાં.
બંધારણ (એકસો ચોવીસમો સુધારો) બિલ, 2019 સંસદનાં બંને ગૃહમાં પસાર થઈ ગયું છે, જે સામાજિક ન્યાયનો વિજય છે. આ આપણી યુવાશક્તિ માટે વિસ્તૃત મંચ સુનિશ્ચિત કરે છે, જે ભારતનાં પરિવર્તન માટે યોગદાન આપશે.
બંધારણ (એકસો ચોવીસમો સુધારો) બિલ, 2019 પસાર કરીને અમે આપણાં બંધારણનાં ઘડવૈયાઓ અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી છે, જેમણે ભારતને મજબૂત અને સર્વસમાવેશક બનાવવાનું સ્વપ્ન જોયું હતું.”
RP
Delighted the Rajya Sabha has passed The Constitution (One Hundred And Twenty-Fourth Amendment) Bill, 2019.
— Narendra Modi (@narendramodi) January 9, 2019
Glad to see such widespread support for the Bill.
The House also witnessed a vibrant debate, where several members expressed their insightful opinions.
Passage of The Constitution (One Hundred And Twenty-Fourth Amendment) Bill, 2019 in both Houses of Parliament is a victory for social justice.
— Narendra Modi (@narendramodi) January 9, 2019
It ensures a wider canvas for our Yuva Shakti to showcase their prowess and contribute towards India’s transformation.
By passing The Constitution (One Hundred And Twenty-Fourth Amendment) Bill, 2019, we pay tributes to the makers of our Constitution and the great freedom fighters, who envisioned an India that is strong and inclusive.
— Narendra Modi (@narendramodi) January 9, 2019
It is in the Himalayas that I learnt about oneness with nature. The mighty mountains also taught me the importance of humility.
— Narendra Modi (@narendramodi) January 10, 2019
Here is the second part of my chat with @HumansOfBombay, where I talk about an interesting phase of my life.https://t.co/yaTXrXn7dO