Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજ્ય દિવસ નિમિત્તે તેલંગાણનાં લોકોને શુભેચ્છા પાઠવી; આંધ્રપ્રદેશના લોકોને પણ શુભેચ્છાઓ પાઠવી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્ય દિવસ નિમિત્તે તેલંગાણાનાં લોકોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “રાજ્યદિવસ નિમિત્તે હું તેલંગાણાના સૌ નગરિકોને શુભેચ્છા પાઠવું છું. આવનારા દિવસોમાં રાજ્યના લોકોના સપના અને આકાંક્ષાઓ પૂર્ણ થાય એવી શુભકામનાઓ.

હું આંધ્રપ્રદેશના ભાઇઓ અને બહેનોને પણ શુભકામનાઓ પાઠવું છું. હું રાજ્યના લોકોના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરૂ છું.”

 

RP