પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામ નવમીના પાવન અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “રામ નવમીના પાવન પર્વ પર સૌ દેશવાસિઓને હાર્દિક શુભકામનાઓ. જય શ્રી રામ!”
***
RP
रामनवमी के पावन पर्व पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएं। जय श्रीराम!
— Chowkidar Narendra Modi (@narendramodi) April 13, 2019