Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને હોળી તહેવારની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને હોળી તહેવારની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “હોળીના શુભ અવસર પર સૌને ખુબ ખુબ શુભકામનાઓ”

AP/J.Khunt/GP