Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શેખ ખલિફા બિન ઝાયેદ અલ નાહ્યાનને યુએઇના રાષ્ટ્રપતિ તરીકે ફરી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શેખ ખલિફા બિન ઝાયેદ અલ નાહ્યાનને યુએઇના રાષ્ટ્રપતિ તરીકે ફરી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે, “રાષ્ટ્રપતિ શેખ ખલિફા બિન ઝાયેદ અલ નાહ્યાનને યુએઇના રાષ્ટ્રપતિ તરીકે ફરી ચૂંટાવા બદલ અમારા તરફથી અભિનંદન. મને વિશ્વાસ છે કે એમને ગતિશીલ અને દૂરદર્શી નેતૃત્વમાં આપણી મિત્રતા અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી આગળ વધતી રહેશે.”

NP/DS/RP