પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેઓએ અને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પહાડપુર ગામમાં ગોસાણી પીઠ ખાતે પૂજા-અર્ચના કરી હતી.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિમાં ગોસાણી પીઠનું અત્યંત મહત્વ છે.
શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભાગ્યશાળી છે કે તેમને ત્યાં જવાની તક મળી.
એક્સ (X) પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું;
“રાષ્ટ્રપતિ જી અને મેં પહાડપુર ગામમાં ગોસાણી પીઠ ખાતે પ્રાર્થના કરી.
આદિવાસી સંસ્કૃતિમાં ગોસાણી પીઠનું ઘણું મોટું મહત્વ છે. હું ભાગ્યશાળી છું કે મને અહીં આવવાની તક મળી.
@rashtrapatibhvn”
Rashtrapati Ji and I prayed at Gosani Peeth in Pahadpur village.
Gosani Peeth has immense importance in the tribal culture. I am fortunate to have got the opportunity to be here.@rashtrapatibhvn pic.twitter.com/WVaKp9tVXs
— Narendra Modi (@narendramodi) June 20, 2026
ରାଷ୍ଟ୍ରପତି ଜୀ ଏବଂ ମୁଁ ପାହାଡ଼ପୁର ଗାଁର ଗୋଷାଣୀ ପୀଠରେ ପୂଜା କଲୁ ।
ଆଦିବାସୀ ସଂସ୍କୃତିରେ ଗୋଷାଣୀ ପୀଠର ଅପାର ମହତ୍ୱ ରହିଛି । ଏଠାକୁ ଆସିବା ମୋ ପାଇଁ ସୌଭାଗ୍ୟର ବିଷୟ ।@rashtrapatibhvn pic.twitter.com/FiMheWYiRb

SM/BS/JD