Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ પર બાલિકાઓના કૌશલ્ય, શક્તિ અને મનોબળને સલામ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ પર બાલિકાઓના કૌશલ્ય, શક્તિ અને મનોબળને સલામ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “અમે બાલિકાઓના કૌશલ્ય, શક્તિ અને મનોબળને સલામ કરીએ છીએ. વિવિધ ક્ષેત્રોમાં બાલિકાઓની સિદ્ધિઓ પર અમને ગર્વ છે. “

J.Khunt/RP