Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર જીતવા બદલ પી.વી. સિંધૂને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રિયો ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતવા બદલ પી.વી. સિંધૂને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, પી.વી. સિંધૂ સિલ્વર બદલ તમને અભિનંદન. ખૂબજ સારી લડત આપી. રિયો 2016માં તમારી સિધ્ધિ ઐતિહાસિક છે અને વર્ષો સુધી તેને યાદ રખાશે.

TR