પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુશ્રી લત્તા મંગેશકરને તેમના જન્મ દિવસના પ્રસંગે શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, ‘‘ લતા દીદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. હું તેમના સારા સ્વાસ્થ્ય અને આનંદ માટે કામના કરૂં છું.’’
AP/J.Khunt/DK
Warm birthday greetings to Lata Didi. I wish her good health & joy. @mangeshkarlata
— Narendra Modi (@narendramodi) September 28, 2015