Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લતા મંગેશકરને તેમના જન્મદિવસે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુશ્રી લત્તા મંગેશકરને તેમના જન્મ દિવસના પ્રસંગે શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, ‘‘ લતા દીદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. હું તેમના સારા સ્વાસ્થ્ય અને આનંદ માટે કામના કરૂં છું.’’

AP/J.Khunt/DK