Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લાંસ નાયક હનુમનથપ્પાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાંસ નાયક હનુમનથપ્પાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું કે, “લાંસ નાયક હનુમાનથપ્પાના નિધનથી હું દુઃખી અને વિહ્વળ છું. ઈશ્વર લાંસ નાયક હનુમનથપ્પાના આત્માને શાંતિ પ્રદાન કરે. આપની ભીતરનો સૈનિક હંમેશા જીવતો રહેશે. અમને એ વાતનું ગૌરવ છે કે તમારા જેવા શહીદોએ ભારતની સેવા કરી.”

AP/J.Khunt