Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લાલા લજપતરાયને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ લજપતરાયને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “લાલા લજપતરાયને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. તેઓ તેમની સાહસિકતા, સંપૂર્ણ પ્રામાણિકતા અને અન્યાય સામે લડવાની ભાવના બદલ સન્માનીય હતા.”

TR