Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકમાન્ય બાલ ગંગાધર તિલકને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલીપાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ લોકમાન્ય બાલ ગંગાધર તિલકને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલીપાઠવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે, “ લોકમાન્ય તિલકને તેમની જયંતી પર કોટિ-કોટિ વંદન. દેશભક્તિનીભાવનાથી ઓતપ્રોત તેઓ એક એવા સ્વતંત્રતા સેનાની હતા, જેમણે પૂર્ણ સ્વરાજ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. કૃતજ્ઞ રાષ્ટ્ર તેમના યોગદાનને સદૈવ યાદ કરશે.”

**********

DK/NP/J.Khunt/GP/RP