Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકોને ચેટીચાંદની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને ચેટીચાંદના અવસર પર શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રી કહ્યું કે, “ચેટીચાંદનાં શુભ પ્રસંગે સિંધી સમુદાયને મારી શુભેચ્છા. હું ભગવાન ઝુલેલાલને પ્રાર્થના કરીશ કે તેમના આશીર્વાદ હંમેશા તમારા પર વરસાવે અને આવનારૂ વર્ષ તમારા જીવનને આનંદથી ભરી દે.”

***

NP/GP/RP