Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકોને દુર્ગા અષ્ટમીની શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દુર્ગા અષ્ટમી પર લોકોને શુભકામનાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં કહ્યું કે, ‘‘દુર્ગા અષ્ટમીના પ્રસંગે હું મારા ભારતીય સાથીઓ અને દુનિયાભરમાં ઉત્સવ મનાવી રહેલા લોકોને શુભકામનાઓ પાઠવું છું. મા દુર્ગાના આશીર્વાદ સદાય આપણા પર બનેલા રહે, અને તે આપણા જીવનને ખુશહાલી અને સમૃદ્ધિથી ભરી છે. તેમના આશીર્વાદથી સમાજમાં હંમેશા બુરાઈ પર સારાપણાની જીત થાય અને દરેક પ્રકારનો અન્યાય સમાપ્ત થાય.’’

AP/J.Khunt/DK