પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને વિજયા દશમી પર શુભેચ્છા આપી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપ સૌને વિજયા દશમીની શુભેચ્છાઓ. વિજયા દશમીના પાવન પર્વ પર આપ સૌને શુભકામના.
TR
Vijaya Dashmi greetings to you all. विजयादशमी के पावन पर्व पर आप सभी को शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) October 11, 2016