પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીએ શુભો મહાલય ઉજવણીના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “શુભો મહાલયની ઉજવણી કરતા તમામને…. આ તહેવારોની મોસમ આપણા જીવનમાં વધુ ખુશી અને સમૃદ્ધિ લાવે તેવી શુભકામનાઓ.”
AP/J.Khunt/GP
To all those celebrating, Shubho Mahalaya. May this festive season bring even more joy & prosperity in our lives.
— Narendra Modi (@narendramodi) October 12, 2015