પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને હનુમાન જયંતીની શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું “હનુમાન જયંતીની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.”
AP/TR/GP
हनुमान जयंती की सभी देशवासियों को बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) April 11, 2017