Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વાયુ સેના દિવસ નિમિત્તે હવાઇ યોદ્ધાઓ અને તેમના પરિવારજનોને સલામી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાયુ સેના દિવસ નિમિત્તે હવાઇ યોદ્ધાઓ અને તેમના પરિવારજનોને સલામી આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આજે વાયુ સેના દિવસ પર એક ગૌરવાન્વિત રાષ્ટ્ર આપણા હવાઇ યોદ્ધાઓ અને તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. ભારતીય વાયુ સેના અત્યંત સમર્પણ અને ઉત્કૃષ્ટતા સાથે નિરંતર ભારતની સેવા કરી રહી છે.”

RP