Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વાલ્મીકી જયંતી પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકી જયંતી પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “વાલ્મીકી જયંતીની શુભેચ્છા. એક મહાન ઋષિ અને વિદ્વાન સાહિત્યકાર, તેમના આદર્શો અને કૃતિઓ આવનારી પેઢી માટે માર્ગદર્શનરૂપ છે.”

NP/GP