પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેટલિફ્ટર વિકાસ ઠાકુરને રાષ્ટ્રમંડળ રમતોમાં કાંસ્ય પદક પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું, “આપણા વેટલિફ્ટર્સને કારણે દેશનું ગૌરવ વધ્યું છે. પુરુષો માટેના 94 કિગ્રા વર્ગમાં કાંસ્ય પદક પ્રાપ્ત કરવા બદલ વિકાસ ઠાકુર, તમને અભિનંદન. તમે દરેક ભારતીયોના ચહેરા પર સ્મિત લાવ્યા છો.”
J.Khunt
More glory thanks to our weightlifters. Congratulations Vikas Thakur for the Bronze in the men's 94kg event. You have brought smiles on the faces of all Indians: PM @narendramodi #GC2018 pic.twitter.com/IDM7JVSoeF
— PMO India (@PMOIndia) April 8, 2018