Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિજ્ઞાન પ્રેમીઓને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શુભેચ્છા પાઠવી.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસેની શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રીએ વિજ્ઞાન પ્રેમીઓને સલામ કર્યા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શુભેચ્છા. હું સૌ વિજ્ઞાન પ્રેમીઓને સલામ કરું છું અને તેમને વિજ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ વધારવા માટે શુભેચ્છા પાઠવું છું. ભારત આપણા વૈજ્ઞાનિકો પર અત્યંત ગર્વ અનુભવે છે.

NP/J.Khunt/GP/RP