Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિનેશ ફોગટને કુસ્તીની 50 કિલો શ્રેણીમાં સુવર્ણ પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાનાં જકાર્તાપાલેમ્બાંગ ખાતે યોજાઈ રહેલા એશિયાઈ રમતોત્સવ 2018માં કુસ્તીની 50 કિલો શ્રેણીમાં વિનેશ ફોગટને સુવર્ણ પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, વધુ એક સ્પર્ધા, વધુ એક પદક! વિનેશ ફોગટના વિજય પર ભારત ખુશ થયું. એશિયાઈ રમતોત્સવ 2018માં કુસ્તીની 50 કિલો શ્રેણીમાં સુવર્ણ પદક જીતવા બદલ તેણીને અભિનંદન. વિનેશની ઉત્તરોત્તર સફળતા ભવિષ્યના રમતવીરોને પ્રેરિત કરશે.

 

NP/J.Khunt/GP/RP